કોઈ માતા પોતાના બાળકને જો સર્વોત્તમ ભેટ આપી શકે તો તે છે
' વાંચન નો શોખ'......
પુસ્તક , બાળકનું મિત્ર બની જાય તો તેને.આ જીવન કોન્ફિડન્સ મંત્ર મલી જાય....
જ્યારે પણ કોઈ નિરાશા, કોઈ મુંજવાતો પ્રશ્ન, કોઈ વિડંબના નો અનુભવ થાય, ત્યારે કોઈ ને કોઈ પુસ્તક તેને માર્ગ બતાડવા મલી જ જાય....
એટલે જ 'રોબિન શર્મા ' . ના શબ્દો સાચા છે કે...બાળકને આપવાની ઉત્તમ ભેટ એટલે
' વાંચન નો શોખ'...........
..