સબંધ એ કયારેક કોઇને જીંદગી ભરનો પણ હોયછે તો કોઇને પલ દો પલનો પણ હોયછે પરંતુ સાચો સંબંધ ફકત જીવનભરનો જે છે તેને સાચો સંબંધ કહી શકાય પરંતુ જે ફકત પળ બે પળ માટેનો સંબંધ રાખેછે તેની ઉપર આપણે કયારેય વિશ્ર્વાસ મુકી ના શકીએ કારણકે તે સંબંધ એક મતલબી હોયછે તેની જયારે જરુરીઆત ઉભી થાયછે ત્યારે જ તે સંબંધ બોધવા આગળ આવેછે પછી તેની ગરજ પુરી થાયછે ત્યાર પછી તે બીજાને ઓળખવાનુ પણ ભુલી જાયછે આવા મતલબી ને ગરજ વાળાઓથી હમેશાં દુર રહેવુ એમાં જ આપણી ખરી ભલાઇછે.