એક યુવાન છોકરી , બહેનપણી ની જેમ સ્લિવલેસ ડ્રેસ, જીન્સ પહેરવાની ઈચ્છા થઈ...
.
.
.
પિતા એ કહ્યું મારે ત્યાં નહી .
તારી ઘરે જોઈને જે કરવું હોય તે કરજે.....
.
.
.
લગ્ન પછી પતિ ને ઈચ્છા જણાવી...
......પિતાની (..બાપની..)ઘરે હતી ત્યારે......
...........................અહીં એવુ નહિ ચાલે.....
...........................................................
.
.
સ્ત્રી નુ ઘર ક્યાં........?