માનવતા કોણે કહેવાય કે જેના દિલમાં એક માણસ પ્રત્યે કોઇ એવી લાગણી ઉદભવતી હોય કે તે માણસ માટે તેને કંઇપણ કરવાની સાચી ભાવના જન્મી હોય તેને જ આપણે એક માનવતાછે તેમ કહી શકીએ. બાકી શું થયું! કયારે થયું! કે કેવી રીતે થયું એવુ તો ખાલી પુછનારાઓની દુનીયામાં ખોટ જ નથી...