જંગ જીતવા માટે પેલા હથીયાર ની જરુર પડતી પણ સાહેબ હવે કલમ ને હથીયાર બનાવીને જંગ જીતે છે...
પણ એ કલમ તો દેવી છે સાહેબ એતો દેશ ના હિત માં લખતા શોભે પણ દેશ ના અંત માં નહિ...
કલમ નો અમલ એવો કરજો કે બધા ને ન્યાંય મડિ રહે અને અમીરી ગરીબી નો જોતા સહુ હિત સહુ જીત થાય એ પ્રમાણે હોદ્દે દારો કલમ ચલાવે તો ઉધ્ધાર થાય આ દેશ નો...
ચારણ તો આદિકાળ થી કલમ ના સહારે ધણુ બધુ આ દેશ ને આપી રહ્યો છે....