Gujarati Quote in Questions by Abhi

Questions quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

GOOD EVENING MB FAMILY..

આજે ફરીથી અેક અટપટો પ્રશ્ન મારા મિત્ર એ કર્યો છે..

પ્રશ્ન કે યાર કેમ પ્રેમ કરે છે તું એને આટલો?? જે તને જાણ કર્યા વગર જ જતી રહી છે.. કેમ? કેમ? અને બસ કેમ?

મેં વળતો જવાબ કઈક આ રીતે આપ્યો છે.. તદન ગાંડા જેવો જવાબ.. ^o^ ^o^ ^o^

શું કહું તને યાર હું એના વિશે?? અે છે જ એટલી નાદાન કે એને જોતાની સાથે જ દુનિયાનો કોઈ પણ વ્યક્તિ એના પ્રેમ મા પડી જાય.. ^_^

એક નાના બાળક ની જેમ અેનું નિસ્વાર્થ અને બાલિશ પડું,
હસવું.. કુદવું..રમવું.. પોતે અંદર થી ગમે અેટલી દુઃખી કેમ ના હોય પણ હંમેશાં બીજાને ખુશ રાખવા ના પ્રયત્ન કરતી જ રહે.. અે પણ નિસ્વાર્થ પણે.. :) હવે તું જ કહે દોસ્ત કે આવી છોકરી ના પ્રેમમાં કોણ નો પડે યાર?? :)

એને ખુશ જોઈને પણ હું ખુશ છું.. ભગવાનને રોજ અેક જ પ્રાર્થના કરું છું રોજેરોજ કે હે પ્રભુ બસ તું અે નિસ્વાર્થ બાલિશ બાળકને હંમેશાં ખુશ રાખજે.. :) જે નિસ્વાર્થ પણે
લોકો ને ખુશ રાખવાનો પ્રયત્ન કરે છે.. :) અને ફક્ત એજ નહીં પણ એના જેવા વ્યક્તિત્વ ધરાવનાર દરેક વ્યક્તિ ને હંમેશાં હંમેશાં ખુશ રાખજે... :)

Gujarati Questions by Abhi : 111029738
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now