#confession
હુ જ્યાર થી આ દુનીયા ને સમજવા ગયો છુ તો મારી ગેર સમજણ દુર થય કે આ દુનીયા ભલાઇ ની છે જ નહિ...
હુ જ્યારે જ્યારે મેદાન માં આવ્યો છુ ત્યાંરે લુખ્ખા ઓની ફોજ નો ઘૈરાવ મારી પર પ્રહાર કરવા ઉતરેલો પણ સચ્ચાઇ ની લડત જ્યાં હોય ને ત્યાં હંમેશા જીત સાચા તરફ જ હોય...
બોલી ને બગાડવુ એ મારુ કામ નહિ પણ સચ્ચાઇ સાંભળીને અસ્વીકાર કરવો એ સાચા માણસ ને બોલી નો બગાડ કહે છે...
ચારણ છુ માટે ધર્મ છે બોલવો અને વાત જ્યાં કિશાન ની આવે ત્યાંરે હર હંમેશ ઉભો રહુ છુ,કેમ કે હુ પણ એક ખેડુત નો દિકરો છુ અને પોતે પણ ખેતી જ કરુ છુ ભાઇ...
આકારા પ્રહાર હંમેશા સાચા બોલનાર ના જ હોય છે બાકિ ખોટા તો વાઇદા કરી પીઠ દેખાડે સાહેબ...
હજી સમય છે જાળવી લો આ દેશ ની ઇજ્જત ને નહિતર વિદેશી લોકો તમારુ ખાઇ ને તમને જ ખોડ સે ભાઇ....
ચારણ સક્તિ....