#CONFESSION
હુ સાધારણ છુ અને સાધારણ થી વીશેષ હુ કાંઇ જ નથી,
એક ટાઇમ હતો જે ટાઇમ પર હુ પાછો જવા માંગતો નથી,
કારણ કે ખરાબ અનુભવ કોણે ગમે સાહેબ જે સાચા માણસ બને ત્યારે,
હુ એક એવુ વ્યક્તિત્વ ધરાવુ છુ છે દેશ માટે અને માત્ર દેશ માટે જ રહેશે,
ધણા બધા પ્રયત્નો કરુ છુ પણ નાકામતાબ રહુ છુ કારણ કે હુ સત્ય છુ,અને સત્ય આ મોર્ડન જમાના ને માફક આવતુ નથી,
હુ કિશાન માટે આ દેશ ની દિકરી માટે આ દેશ ના જવાનો ના હિત માટે બોલુ છુ અને લખુ છુ તો લોકો એમ કહે છે આને તો માત્ર નામના જોઇએ છે,એટલે દેખાવ કરે છે,
અરે ભાઇ હુ એવો માણસ નથી કે તમારી જેમ નબળી વીચાર શૈલી ધરાઉ...
ધરતી માટે કંઇક સારુ કામ કરવુ એ દેખાવ નો કેવાઇ સાહેબ...
સાલૂ સારુ છે કે આઝાદિ વખતે આવડો મોર્ડન જમાનો નો તો નકર ભગત સિંગ ને પણ આ મોર્ડનવાદિ દેખાવ માં જ કાઢિ નાખત.....
-ચારણ સક્તિ