સિવિલ એન્જિનિયર to શ્રી ક્રિષ્ન ભગવાન:-'પ્રભૂ, હુ, તો I.S. Code મુજબ જ મારુ કામ કરુ છું, તોપણ છેલ્લે ગાળો તો મારેજ ખાવી પડે છે, તેનુ કારણ પ્રભૂ?'
શ્રી ક્રિષ્ના :-'બેટા, તારે કમ્પલેન પેલા વિશ્વકર્મા ભગવાન ને કરવાની હોય, તુ સીધો H.O.D. પાસે આવે તો પછી બે ડંડા વધારે જ પડે....બસ આ I.S. Code મા લખવાનું ભૂલી ગયા લાગે છે,.. પણ તુ બ્રહ્મ જ્ઞાન લઇ લે, એટલે તારું કલ્યાણ...???