Gujarati Quote in Story by Ronak rana

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કાનુડો....આ નામ સાંભળતા જ આપણા બધા ના વિચારો માં અલગ અલગ ળ્યકિતતવ ઊભરી આવે. નટખટ, માખણચોર, વાંસળી વગાડતો, ગાયો નો ગોવાળીયો, ગોપીઓ નો પ્રિય, યશોદા નો લાલો, આવા અનેક......
દરેક વ્યક્તિ માટે કાનુડો એક અલગ જ ઓળખ ધરાવે છે. પરંતુ આ બધા વચ્ચે એક જ સામ્યતા છે એ છે પ્રેમ.

આ દુનિયા ને પ્રેમ ની પરિભાષા શીખવનાર આ કનૈયો, અજૃન ની જેમ દરેક નો માગૅદશૅક સાચી રાહ બતાવનાર અને દરેક નું ભલું ઈચ્છનાર.

મારા માટે કાનુડો એક મિત્ર છે, જેમ સાચો મિત્ર આપણું હિત ઈચ્છે તેમ મારા જીવનનું પથદર્શક અને પ્રેમ ના પાઠ શીખવનાર આ મારો ગુરુ. પ્રિય કાનુડો.

#merakrishna

Gujarati Story by Ronak rana : 111028775
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now