દુઃખ તો એ વાત નુ સાહેબ કે જેના લીધે મહાભારત થયુ એ જ જુગાર મારા કાના ના જન્મ દિવસ પર રમાઇ છે...
શરમ નો છાંટો નથી એ નાલાયકો માં જે જુગાર રમે છે...
જેનામાં શરમ નો હોય ને ઇ કોઇ માણસ ના પેટ નો જ ના હોય...
ચારણ છુ એટલે કડવી ભાષા લાગશે અને સત્ય હંમેશા કડવુ જ હોય સાહેબ...
તમારા માં જરાક પણ માણસાય હોય ને કાના ના પાવન જન્મ દિવસે આવુ ના કરો...
સાહેબ ક્રિષ્ના એ તો જુગાર માં હારેલી માઁ દ્રોપતી ની આબરુ બચાવી હતી અને આજે એના જન્મ દિન આવુ ક્રુડ કરતા જરાય સરમાતા નથી...
બંધ કરો આ બધુ નહિતર નાશ પામશો અને કોઇને ખબર પણ નહિ પડે...
ચારણ....