#મારા ,કૃષ્ણ
કૃષ્ણ નામ લેેતા જ મારા મન પ્રેમ,ઉત્પન્ન થાય છે, પણ કૃષ્ણ બનવું મારા માટે પણ,આસાન નથી,કૃષ્ણ બનવા માટે,ખુદ ને ખુદ થી અલગ કરવા પડે, ખુદ ના અહંકાર ને,ઈર્ષા દ્વેસ ભેદભાવ જેવા રૂપ ને અગ્નિ દાહ દેવો પડે,છે જેમ રાધા ને મોરલી ના સુરે,મીરા ને ભક્તિ ના,રંગ માં દ્રૌપદી ને,સૂતર ના તાંતણા માં,સુદામા ને,ખોબો ભર કણકી માં,મળ્યા ગોકુળ ની ગોપીયો ને માખણ ભરી મટકી ફોડતાં હાસ્ય માં મળ્યા, ગોવાળો ની ગાયો ચરાવતા માં મળ્યા,એમ કૃષ્ણ મને,માનવના,સ્વભાવ માં મળ્યા,મારા મન કૃષ્ણ મારા જીવન નો ક્ષાર છે.