નાનપણ માં જ ક્રષ્ના એ કંશે મોકલેલા રાક્ષસો નો સર્વનાશ કર્યો હતો અને ગોકુળ પર આવનારી તમામ મુસીબત ને હરતો ગયો હતો,પરંમ આનંદ સુખ નો આભાશ એટલે ક્રિષ્ના,ઇન્દ્ર ના ધમંડ ને ચુર કરનારો એટલે ક્રિષ્ના,આપણુ તો માત્ર એક પાત્ર એટલે ક્રિષ્ના,કવી ઓએ લાખો ગુણગાન ભજન કિર્તન ગાયા છે અને લખ્યા છે પણ સ્વયંમ સાભળે અને દર્શન આપે કવી ઇશરદાન ગઢવી ને એ બીજુ કોઇ નહિ મારો ક્રિષ્ના અને મોક્ષ માર્ગે જવાનો અતી ઉત્તમ અને અંખડ જાપ એટલે હરિ ક્રિષ્ના,મે તો ક્રિષ્ના વીશે ધણી બધી રચનાઓ લખી છે પણ હજુ મારા માં નવા નવા શબ્દો બની ને આવે છે એ છે મારો ક્રિષ્ના...