માખણ ચોરે છે છતાય
મથુરા મુકી દેનાર છે કૃષ્ણ..
સોળ હજાર રાણી હતી છતાય
અેક સુદામા પાછળ ભાગનાર છે કૃષ્ણ..
જેલમા જન્મે છે છતાય
મુક્તી નો સંદેશ આપનાર છે કૃષ્ણ..
ફક્ત સારથી બનીને
મહાભારત જીતાડનાર છે કૃષ્ણ...
યુધ્ધભુમી મા રહીને પણ
ગીતા કહેનાર છે કૃષ્ણ..
માટી ખાય છે છતાય
મોમા વીશ્ચ સમાવનાર છે કૃષ્ણ..
નંદ બાવા ને ત્યા જન્મીને પણ
સોનાની દ્રારકા બનાવનાર છે કૃષ્ણ..