હાથ માં તારો હાથ રાખવા માંગુ છું
બાહોમા તારી હું સમાવવા માંગુ છું
મારા શ્ચાસ મા તારો શ્ચાસ ભરવા માંગુ છું
તારી સાથે આ જીંદગી વીતાવવા માંગુ છું
હર એક ક્ષણ તારી સાથે વીતાવવા માંગુ છું
પણ નશીબ એવા ક્યાં છે મારા કે હું માંગું
અને એ ઉપરવાળો આપી દે જે હું માંગુ છું....
..... હીર આહીર........