Gujarati Quote in Whatsapp-Status by Writer Dhaval Raval

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*અટલ*
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

*મૃત્યુ અટલ છે*
એક દિવસ ગોઠવાવું પડશે આકાશ માં
*જવાનું અટલ છે*
દુનિયા થી એકદિવસ વિદાય લેવી પડશે
*નામ અટલ છે*
બધાના દિલો મા જીવતા રેહવું પડશે
*ભગવાન અટલ છે*
એકવખત એમની પાસે જવાનું રહેશે
*કામ અટલ છે*
ઈજ્જત વધારી જવું પડશે
*પથ્થર અટલ છે*
પણ અટલ થઈ અટલ ને રડાવી જવું પડશે
*જીવ જવો અટલ છે*
પ્રેરણા બનીને રહેવું પડશે
*અટલજી અટલ છે*
નામ અટલ છે અને અટલ રહેશે
*મૃત્યુ અટલ છે*
*એકદિવસ ગોઠવાવુ પડશે આકાશમાં*

*---------------------------------*

''''''''''''''''''''''''''''''''''''
ધવલ રાવલ
trust *on* god
''''''''''''''''''''''''''''''''''''''

Gujarati Whatsapp-Status by Writer Dhaval Raval : 111026898
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now