દરેક વાંચકને પોતાની રીતે રેટિંગ આપવાનો અધિકાર છે..પણ જ્યારે બધાં વાંચકો 5 સ્ટાર આપે ત્યારે અમુક લોકો 1 કે અડધો સ્ટાર આપે..લાગે છે એ લોકો ને વાંચન ની ખબર નથી પડતી કે એ લોકો પોતાની જાતને ઓવરસ્માર્ટ સમજે છે..નવા લેખકો ને આવાં લોકો હતોત્સહ કરે છે..હમણાંથી એક નવા વાંચક છે સુનિલ પરમાર..મેં માર્ક કર્યું કે એ હાથે કરી દરેકમાં ઓછા રેટિંગ આપે..મને લાગે છે આવાં લોકો ને માતૃભારતી દ્વારા રેટિંગ આપતાં જ રોકવા જોઈએ..મારુ અંગત માનવું છે..બાકી બીજાં ને જે યોગ્ય લાગે એ.