Gujarati Quote in Quotes by Deeps Gadhvi

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શહાદત જે થયા હોય એમની શાંતી માટે ની પ્રાથના ના હોય મીત્ર એ નો જીવ તો મહાદેવ પાસે પહોચ્યો જ હોય શહાદત ને સલામ કરો નમન કરો પણ શાંતી જેવા શબ્દો બોલી ને એની વિરતા નુ બલીદાન ને વેડફો નહિ સાહેબ...
માઁ માટે જાન નુ જોખમ ખેડનારા વિર ને શાંતી પ્રાત્પ થય જ હોય છે પણ આપણે એમની શહાદત ને બીરદાવાની હોય છે...
સોને કિ ચીડિયા કહેવાતા અને સારે જહા સે અચ્છા કહેવાતા દેશ માટે જાન દેવાનુ મન કોને નો થાય...ભવે મે એકય વર્દિ નથી પહેરી પણ એવો અવશર આવશે ત્યારે હુ પણ પાછો નહિ પડુ દેશ માટે કુરબાન થવા માં...
મારા માટે ધર્મ પછી અને દેશ પહેલા છે,મારા માટે કર્મ પછી દેશ પહેલા છે...
આજે બધા ધર્મ માટે ની લડત કરે છે,આજે બધા કર્મ માટે લડત કરે છે અને દેશ માટે લડત કરતા તો હુ ફક્ત દેશ ના જવાનો નેજ જોઉ છુ...
આ દેશ કેમ આઝાદ થયો છે એ બધા ભુલતા જાય છે અને કોમવાદ ની લડાય કરે છે...
દેશ ને જ્યારે આઝાદ કરવા નો હતો ત્યારે એકેઇ ક્રાન્તીકારીએ એવુ નોહતુ વીચાર્યુ કે માત્ર હિન્દુ ને જ આઝાદ કરીએ...અરે મીત્રો આપણે એક માઁ ના સંતાન છીએ એક જુથ થયને રહિયે શુ કામ ને આપણે આપણા જ ભાયુ ના ભાગલા કરવા જોઇએ....

ના હિન્દુ બનેગા ના મુસલમાન બનેગા તુ ભારત કા સંતના ન હે એક સચા ભારત પુત્ર બનેગા....

-deeps gadhavi

Gujarati Quotes by Deeps Gadhvi : 111026712
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now