#GREATINDIANPLEDGE
પ્રતિજ્ઞા , દેશ પ્રત્યે મારી પ્રતિજ્ઞા ની તો મને નથી ખબર પણ હું માનવ બનવા ની પ્રતિજ્ઞા લેવા ઈચ્છું છું , બસ માનવતા ના ધર્મ માં માની ને બીજી કોઈ જાતિ ,ધર્મો ,ઊંચ નીચ જેવા શબ્દો ને હંમેશા મારા મન માંથી કાઢવા ની પ્રતિજ્ઞા લેવા ઈચ્છું છું, દેશ માં જ્યારે જ્યારે માનવીય આફત આવે ત્યારે મારા જેવા જ મારી પાસે ઉભેલ બીજા કોઈ વ્યક્તિ ને શંકાસ્પદ નજરે ન જોઉં.
આ એક પ્રતિજ્ઞા હું દેશ માટે અને ખાસ કરી ને મારી ભલાઈ માટે લેવા ઈચ્છું છું.
ધર્મ માનવતા નો અને જાત ભારતીય .
Happy independent day
#70
Megha