સબંધ
સબંધો ના વલણ મા આંકડા નું ગણિત હજુ બાકી છે..
સમજણ ની એ સમજ માં સરેરાશ હજુ બાકી છે...
ગુુુણો ની એ ગુણવત્તા મા ગરજો હજુ દેખાય છે..
ભાગ્ય ના એ ભાગફળ માં ભાગાકાર હજુ
બાકી છે ....
ઉપકારો નુ વ્યાજ કયાંક ચડતું જાય છે
એને ઓછુ કરવા માટે કમૅ ની બાદબાકી હજુ બાકી છે...