તમારા મત અને સમજણ મુજબ શું આજ ના સમય માં પુરુષ એ સ્ત્રી ના વિચાર સમજે છે...છોકરી જનમે ત્યારેથી એને પારકી થાપણ માને...એને કેહવામાં પણ એવું આવે છે કે સાસરે કશું નહિ ચાલે..જે છોકરી ૨૫ વર્ષ એક ઘરે રહી છે ને ત્યાર પછી. એક એવા ઘરે જાય છે ત્યાં તેની બધી આદતો ..બધી ફેન્ડ્સ..ભૂલી ને નવા ઘર ની આદતો કેળવવાની...પણ સાસરે જ્યારે એક શાક માં લાલ મરચા ના બદલે લીલું મરચું નાખી દયે તો તરત સાસુ સંભળાવશે કે અહીંયા બધા લાલ મરચા જ ખાશે...ફરીથી બીજું શાક બનાવ....શું સાસરા માં એ લોકો પોતાની આદતો ની સાથે compromise ના કરી શકે?...એક વહું ને ખીજાવા ને બદલે એને એમ કહે કે વાંધો નય અમે તારી જેમ લીલું મરચું ખાતા શીખી જસુ...
તાાંર અભિપ્રાય આપશો.