પ્રાથના
સાચો રસ્તો તમારો હોય
થાકેલા આ પગ મારા હોય
ભલે આપે સાથ દેવા વાળા ધોખો
ભલે પડે ખોટો કરેલો મારો જ ભરોસો
સુખ જેવો ચહેરો તમારો હોય
અને આંખો ભરેલી મારી હોય
પોતાના સાહસ ને મારા ખભે નાખીદે
ચાલતો હું જાવ ત્યાં સુધી જ્યાં મારું દિલ પીગળાવી દે
પડે જ્યારે કાટા પર પગ તો ઈશારો આપી દો
પડે જ્યારે ખોટા રસ્તા પર પગ તો સજા આપી દો
ના કરો મારા પોતાનાને દુઃખી
બધી મુશ્કેલ મને આપી દો
સાચું શરણું મને મળ્યું હસે
લહેરાતો જઈશ રસ્તા પર
ભલે હોય કઠિન માર્ગ આ મારો
તમારો આશીર્વાદ આપો મને થોડો
સાચો રસ્તો તમારો હોય
થાકેલા આ પગ મારા હોય
ધવલ રાવલ
TRUST ON GOD
8214...