Gujarati Quote in Story by Deep Patel

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Title: ખાટલાનાં ચાર પાયા

ખાટલાના પાયા મજબૂત હોય તો એનું અભિમાન ખાટલાને તો હોવાનું જ. આવું જ
ગર્વ જય, જ્યોત, આનંદ અને ઉલ્લાસની દોસ્તીનું પણ હતું. ભગવાને શરીર જ અલગ
ઘડ્યાં હતા, પણ અંતરથી તો ચારેય એક. એવું દરેક ને લાગતું અને હતું પણ ખરું.!!
કહેવાય છે ને નજર સારપને જ લાગે. જય અને જ્યોત વચ્ચે જ્યોતિ માટે સળગેલી
ચિનગારીને એ હદે હવા લાગી કે ઘણાંય ચોમાસા વિત્યા પણ આ આગ શાંત નાં થઇ.
મજબૂતાઈ નાં ભરોસા સાથે લોકો ખાટલા(દોસ્તી) પર બેસે તો છે પણ વીતેલા
ચોમાસાઓમાં પડેલા માંકડો પાયાઓને(દોસ્તોને) ખાઈ ગયા છે.”

લેખક દીપ મ. પટેલ.
#FRIENDSHIPSTORY

Gujarati Story by Deep Patel : 111025794
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now