_જોતું હોય એવું મળતું નથી_
_મળ્યું હોય એ ગમતું નથી_
_આવે છે જ્યારે જીવન માં_
_ગમે છે બે દિવસ બધાને_
_કરે છે થોડી થોડી કાળજી_
_પછી સામું પણ જોતું નથી_
_*''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''*_
_કલેજાં ની કરવી મારે તને વાત,સમય હોય તો કહું તને વાત_
_*સાંભળ તો આવશે તને મજા,સમય હોય તો કહું તને વાત*_
*એકબીજાની સાથે ની કરવી છે વાત*,સબંધો ની કરવી તને વાત
વાત કરવાની ઈચ્છા થાય છે મને, *સમય હોય તો કહું તને વાત*
દિલ મા *જગ્યા* આપવાનું તને કહેવું છે
તારા દિલ માં ઘર બનાવી ને રહેવું છે *દિલ ને જીતવાની કરવી છે તને વાત*
_સમય હોય તો કહું તને વાત_
દિલ મા *છૂપાવી છૂપાવી* ને રહે છે કોઈક
એવું *દિલ* જીતવું છે ના ચૂપાવ એક પણ *વાત*
*દિલ થી મારે વાત કરવી તને*
_પણ સમય હોય તો કહુ તને વાત_
_એક જ સબંધ,એક જ ભરોસો,એક જ વિચાર ની કરવી તને વાત_
*સમય હોય તો કહું તને વાત*
*દિલ માં જીવન માં લાવવા છે તમને*
*વિચારો માં રગો માં લાવવા છે તમને*
*કરવી છે એક નાની વાત સમય હોય તો કહુ તને વાત*
_એક બીજા થી દુર રહેવામાં મજા નથી_
*તેમજ એકબીજા થી છુપાવવામાં મજા નથી*
_કેમ કહું તને વાત,સમય હોય તો કહું તને વાત_
*પાસે આવી ને દૂર જતા ના રહેતા*
_*દિલ મારું તરછોડી ના દેતા*_
*કેહવી છે એક નાની વાત,સમય હોય તો કહુ તને વાત*
*સમય હોય તો કહું તને વાત*
*સમય હોય તો કહું તને વાત*
*લેખક ધવલ રાવલ*
*ટ્રસ્ટ ઓન ગોડ*