*સિપાહી*
*ગોળીઓ ની સામે ઉભો રહીને નીડરતા અપનાવનાર એ જવાન એટલે સિપાહી*
*પોતાના મોત ને હાથ માં લઇ દુશ્મન સામે ઉભો રહેનાર એ જવાન એટલે સિપાહી*
*પોતાની માતા સામે જીવ છોડનાર એ જવાન એટલે સિપાહી*
*જેને દુનિયા કરે કરોડો વંદન એ જવાન એટલે સિપાહી*
*દેશ ખાતર લડે દુશ્મન સાથે એ જવાન એટલે સિપાહી*
*પોતાના મૃત્યુ ને તિરંગા માં લપેટનાર જવાન એટલે સિપાહી*
*પરિવાર નું હાસ્ય છોડીને દેશ માટે લડનાર એ જવાન એટલે સિપાહી*
*ગોળીઓ ની સામે નીડરતા અપનાવનાર એ જવાન એટલે સિપાહી*
*____________________________________________________*
_ધવલ રાવલ_
_TRUST ON GOD_