આજે મારો જન્મ દિવસ હતો.... બસ આટલા વર્ષના અનુભવથી એટલું જ કહીશ કે થોડા સ્વાર્થી થજો પોતાના માટે બાકી દુનિયા બેઠી જ છે. તમને દુ:ખી કરવા અને તમારો ઉપયોગ કરવા ઘણાં તો પોતાના જ હશે... એમા નવાઈ નઈ..... પોતાની જાતને ખુશ રાખજો.... બીજુ કોઈ તમને ખુશ નઈ કરી શકે... આપણે જ આપણી ખુશી જાતે શોધવી પડે છે......ક્યારેક બધા સાથે હોવા છતાં પણ એકલા જ રહી જવાય છે....એટલે ખુશ રહેજો......હંમેશા....