શું એ પ્રેમ જ હશે??❤❤
કદાચ પેહલી વાર કોઈક છોકરી ના અવાજે મને કશુંક, વિચાર માં મુકી દીધો હતો.હંમેશા એ જ ઘમંડ માં રેહવાવાળુ મન કે મને કોઈ દુઃખી ના કરી શકે એ ઘમંડ ના ચૂર-ચૂર થયેલા ટુકડાઓ આજે મને દેખતા હતા.પ્રેમ તો કદાચ અમારી વચે હતો નહીં પણ કેમ મારા હ્રદય માં આટલા ઊંડા ઘા લાગ્યા તેની સમજ મને આજસુધી નથી પડી.કે કોઈ ના કંઈક કેહવા થી જો આટલી અસર થાઈ તો શું આ પ્રેમ છે??❤