કોઇ કહે ટકી ગયો
કોઇ કહે છકી ગયો
કોઇ કહે જીવી ગયો
કોઇ કહે જીતી ગયો
કોઇ કહે એકલો રહી ગયો
કોઇ કહે અવ્વલ આવી ગયો

કોઇ કહે હિંમત કરી ગયો
જીવનની ખરી કિંમત કરી ગયો

વિવિધ વાતોથી જયાંરે હું 
ભ્રમિત બની ગયો

પડી ખબર સાચી ત્યાંરે પ્રભુ! કે
આ તો તારી નજરે ચડી ગયો
         -- ભ્રમિતભરત

Gujarati Shayri by bharat maru : 111024753
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now