*કુટુંબ કોને કહેવાય*

લેખક ધવલ રાવલ
TRUST ON GOD
''_______'''____'''______'''____'''_____'____'___''__


**કુ*::- _કુશળતા પૂર્વક જેમનો ખ્યાલ રાખવામાં આવતો હોય,

*ટું*::- _ટૂંકો પણ પુરો ટેકો આપવામાં આવતો હોય,

*બ*::- _જેમાં ' બ' એટલે બા જેવા વડીલ હોય,


*સહન શક્તિ નો એ પહાડ છે પપા જેમને મને લડતા અને સહન કરતા શીખવાડ્યું*

_પ્રેમ નો મહાસાગર છે એ મમ્મી જેમણે મને પ્રેમ થી રહેતા શીખવાડ્યું_

*નિર્દેશક છે મારા ભાઈ ઓ જેમણે મને સલાહ આપી આગળ વધવાનું શીખવાડ્યું*



_તરતા ના આવડતું હોય ને તો_
*જે તરતા શીખવાડે ને એને 'કુટુંબ' કહેવાય*


*બધું આવડવા છતાં જ્યાં સલાહ દેવાતી હોય ને*
_તેને કુટુંબ કહેવાય_


*કુટુંબ વગર આપણે કોઈ કંઈ નથી*
_જ્યાં થી વધ્યા આપણે બધા આગળ_
*તેને ભુલી જવામાં ભલાઈ નથી*



*જ્યાં લક્ષ્મી સાથે સરસ્વતી પણ છે*
*જ્યાં પૈસા પણ છે તો મીઠો જવાબ પણ છે*
*જ્યાં દર એક ને બોલવાનો અધિકાર છે*
_જ્યાં વિચાર કર્યા વગર બોલવામાં આવે છે_
_જ્યાં કેવી છે દુનિયા મળે છે એ શીખવા_
_જ્યાં જ્યાં આવું હોય ને તો બસ તેને જ ''કુટુંબ''કહેવાય_

*તેને જ કુટુંબ કહેવાય*

Gujarati Whatsapp-Status by Writer Dhaval Raval : 111024359
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now