શબ્દો સોધતા એમ ન ના મડે એના માટે તો પુરુષાર્થ જોઇએ
કવિતા ઓ લખવી સહેલી પણ એને સહેવી એ તો ઉતમ પુરુષાર્થ જોઇએ,
સહેવા ની સાથે ઉલ્લેખન થય શકે ઉલ્લેખ ને ઉકેલવા તો સાર્થક પુરુષાર્થ જોઇએ,
ઉલ્લેખ ને ઉકેલવા થી જીવન માં ઉતારવા નિસ્વાર્થ પુરુષાર્થ જોઇએ,
આજ પણ કોઇક ને પુછો તો તમને જવાબ મડે કે જેને ઉતમ પુરુષાર્થ કરી ને ઉલ્લેખ ને જો કોઇ ઉકેલ્યો હોય અને જીવન માં ઉતાર્યો હોય તો એ એક માત્ર ચારણ છે,
આજ પણ શબ્દો ના મણકા સાથે ખેલતો અને દેખાડતો અને આવુ જોય કો શબ્દોતેજના કોઇની પાસે હોય તો એ માત્ર ચારણ છે,મેધાણીજી થી માંડિ અનેક પુસ્તકો માં ચારણ નુ નામ મોખરે છે,રાજસ્થાન ગુજરાત મધ્ય પ્રદેશ જેવા અનેક રાજ્યો ના ગ્રંથ માં ચારણી સાહિત્ય અને પરંપરાગત રુપે ઉલેખાવીવ્યુ છે,
હુ અતી ભાગ્યશાલી માનુ છુ મારા પોતાના જીવન ને જે કુળ માં હુ જન્મો છુ એ કુળ ચારળ કુળ છે,જેમા લાખો માતાજીઓ અને મહાવીદ્યાવાન કવીઓ થયા જેનો આજે હુ ગર્વ અનુભવુ છુ....જય માતાજી
-deeps gadhavi