વાદળ હોય તો એવું પણ બને
કે, શોધવા છતાં ના સૂર્ય મળે
મતલબ એનો એ નથી
કે આજે રવિ ને રજા પડી
અરે મજબૂરી હશે એ સૂર્ય ની
બાકી બઉ કદર એને કળિયો ની
એને પણ કંઈક નડતું હશે
બાકી વાદળ થોડું એને ચડતું હશે
એને પણ કોઈ ને બાળ્યો હશે
એટલે વાદળે આજે ખાળ્યો હશે
બસ રાખ જે તું વિશ્વાસ ને , છોડતી નઈ જરાયે આશ
આજ છે તારો તારણહાર ,જે આપશે કાલે એનો પ્રકાશ
#M4માતૃભાષા