Quotes by Mahesh patel in Bitesapp read free

Mahesh patel

Mahesh patel

@mahesh5758


બેઠોં હંતો એકળો ખાબોચીયાં સમી ખ઼ુશી નાઁ કિનાઁરે
કૌણ જાણેં ક્યારેં આવીં ને તૈ ખાબોચીયાં ને સારોવર બનાવીં દીઘુ
ખબર્ય જ્ નાઁ પડ઼ી

કરિ હત્તી ફક્ર્ત દૉસ્તી કૌણ જાણેં એએ પ્રેમ મા પરીવર્તિત થઇઃ ગઈં
ખબર્ય જ્ નાઁ પડ઼ી

માસ્ત હંતો તૈ દેખાદેલી દૂનીયા નાઁ સવ્પ્ન મા
કૌણ જાણેં કયાંરે આવીં ને તૈ મારુઁ એ સવ્પ્ન જ્ લઈં લિધૂ
ખબર્ય જ્ નાઁ પડ઼ી

Read More

વાદળ હોય તો એવું પણ બને
કે, શોધવા છતાં ના સૂર્ય મળે

મતલબ એનો એ નથી
કે આજે રવિ ને રજા પડી

અરે મજબૂરી હશે એ સૂર્ય ની
બાકી બઉ કદર એને કળિયો ની

એને પણ કંઈક નડતું હશે
બાકી વાદળ થોડું એને ચડતું હશે

એને પણ કોઈ ને બાળ્યો હશે
એટલે વાદળે આજે ખાળ્યો હશે

બસ રાખ જે તું વિશ્વાસ ને , છોડતી નઈ જરાયે આશ
આજ છે તારો તારણહાર ,જે આપશે કાલે એનો પ્રકાશ

Read More

પહેલા તું મારા સપના માં આવતો
આજે તું મારુ સપનું થઇ ગયો છે,

#M4માતૃભાષા

વાદળ હોય તો એવું પણ બને
કે, શોધવા છતાં ના સૂર્ય મળે

મતલબ એનો એ નથી
કે આજે રવિ ને રજા પડી

અરે મજબૂરી હશે એ સૂર્ય ની
બાકી બઉ કદર એને કળિયો ની

એને પણ કંઈક નડતું હશે
બાકી વાદળ થોડું એને ચડતું હશે

એને પણ કોઈ ને બાળ્યો હશે
એટલે વાદળે આજે ખાળ્યો હશે

બસ રાખ જે તું વિશ્વાસ ને , છોડતી નઈ જરાયે આશ
આજ છે તારો તારણહાર ,જે આપશે કાલે એનો પ્રકાશ

#M4માતૃભાષા

Read More

“તારી રીસ “

તને માનવ કરતા કઠિન છે તને મનાવા માટે મારી જાત ને મનાવી,
નસીબદાર છે તું કે એમાં હું આજસુધી સફળ થતો આવ્યો છું

Read More

#cancer

લાઈટ કરી ને સવાર પાડું છું મિત્ર ,
બાકી જીવન નો સૂર્ય તો ક્યારનો અસ્ત થઇ ચુક્યો છે

ભૂલવી છે તો પણ નથી ભુલાતી :- તારી યાદો
નથી ભૂલવા તો પણ ભુલાય છે :- મારા શ્વાસો

હું નજીક આવું ને તું દૂર ભાગે છે
પકડદાવ માં પણ તું મોટી મજલ કાપે છે
શા ખબર તને જીતવાના શોખ છે કે હરાવાના
પણ અહીં તો અમારી રગે-રગ કાંપે છે ,
#M4માતૃભાષા

Read More

ના ચિઠ્ઠી ના સંદેશો ,
તમે ભૂલી તો નથી ગયા
એનો છે અંદેશો
#M4માતૃભાષા

વાત ની શરૂઆત કંઈક આમ થાય છે
કેમ યાદ નથી કરતો? ફરિયાદ થાય છે ,

કારણ નથી કેવાતું એમને કે,
પ્રેમ માં આવા તો હાલ થાય છે.
જેની જોડે વાત કરી એજ કે છે ,
ખોટો ટાઈમપાસ થાય છે

કવિ હૃદય છે ,એક આતો ભૂલ થાય છે
બાકી કવિતા ના ક્યાં કોઈ વેપાર થાય છે

નથી કર્યો મે પ્રેમ, પારાવાર દુઃખ થાય છે ,
પણ રાધા વિના ક્યાં શ્યામ,રાધે-શ્યામ થાય છે

Read More