આ યુગ ભલે મસ્ત હોય પણ નશા નો ધુમાડા કરવા નો યુગ નથી,
આ યુગ ભલે વ્યસ્ત હોય પણ આડા અવડા સંબધો રાખવા નો યુગ નથી,
આ યુગ ભલે ફક્ત પોતા તરફિ હોય પણ માઁ-બાપ ના રુણ ભુલવા નો યુગ નથી,
હુ કોઇ મહા પુરુષ નથી યાર પણ આજ ની યુવાની ને જોય ને ડર લાગે છે કે મારા દેશ નો યુવાન અવડાઇ માં ન હોવો જોઇ,મારા દેશ નો યુવાન વેશની ના હોવો જોઇ અને મોસ્ટ ઇંમ્પોટેટ કે મારા દેશ નો યુવાન માઁ-બાપ ને યાદ રાખી ને દિલ માં રાખી ને કોઇ અવળુ પગલુ ભરતા પેલા 100 વીચારતો હોવો જોઇ...
પીલ્ઝ યાર મારી વાત ને લેક્ચર માં ના કાઢતા અને કાઢતા પેલા તમારા માઁ-બાપ ની નજર અને એમના મૌં સામે જરુર જોજો એમા તમને કોનો આભાશ થશે એ ચોક્કસ પણ તમને સમજાસે અને દેખાશે....
-deeps gadhavi