જ્યારે હોઉં એકાંતમાં મને તારી યાદ આવે છે
મળતાં જોઉં જ્યારે પ્રિયજન મને તારી યાદ આવે છે
જ્યારે જોઉ દિલોને તૂટતાં,મને તારી યાદ આવે છે
હોય આમ તો ઘણાંયે તોયે તેઓ પરાયાં
આ વિચાર આવતાં જ મને,તારી યાદ આવે છે
સાંભળું છું જ્યારે કોઈના મોઢે પ્રેમની વાત મને તારી યાદ આવે છે..