મને મારી રીતે જીવવા દો,
નદી બની વહેવા દો,

ગુગવાતો દરિયો ભલે ના બની શકુ,
જીલ ના કિનારે ફુલ થય તો મહેકવા દો,

જીવન મારું, વાર્તા  મારી, પાત્રો મારા ,
મને એકવાર તો, મારી રીતે કહેવા દો,

મરી છું જીવનમાં લગભગ હજારો વાર,
મને એકવાર તો, મારી રીતે મરવા દો..... 

Gujarati Shayri by Krishna Timbadiya : 111023445
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now