સમજ્યા વગર કોઈને પસંદ ના કરતાં ,
    સમજ્યા વગર કોઈને ગુમાવી ના દેતા ,
કેમ કે ફિકર દિલમાં હોય છે શબ્દોમાં નહિ ,
    અને ગુસ્સો શબ્દોમાં હોય છે દિલમાં નહિ ...!!

Gujarati Quotes by jagrut Patel pij : 111023373
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now