બળાત્કાર#100WORDSSTORY
પાર્લર પર નીખિલ હાથ માં રહેલા સમાચાર પત્રક માં રહેલ બળાત્કાર ની ખબર વાંચી આવેશ માં બોલ્યો.
'સાલા આવા હરામી ઓ ને તો જાહેર માં ફાંસી આપી દેવી જોઈએ..શરમ નથી આવતી નાની છોકરીઓ જોડે આવું કરતાં..'
એટલામાં એનાં દોસ્ત સમીર નો કોલ આવ્યો.
'અલ્યા ચાલ આજે તો ચમેલી બાઈ ને ત્યાં એક મસ્ત ચૌદ વર્ષ ની આઈટમ આવી છે. હજુ તો કાચી કલી છે..બહુ મજા આવશે..'
'હા ભાઈ બહુ દિવસ થયાં કોઈ મસ્ત આઈટમ જોડે મજા કરે'આટલું કહી નિખિલ બાઈકને કઈક મારી નીકળી પડ્યો ચમેલી બાઈ ના કોઠા પર.