Gujarati Quote in Quotes by Chetan Solanki

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક તું જે બધાથી અજાણ છે, 
એક હું જેને સૌ સાથે બંધાણ છે... 

એક તારું દિલ જે સાવ શાંત છે, 
એક મારું દિલ,  જ્યાં ઉઠ્યું રમખાણ છે... 

એક તું જે છપ્પર-કાચલીની જેમ તરી, 
એક હું જ્યાં ડૂબ્યો ત્યાં ખુબ ઉંડાણ છે... 

એક તારી નજર, જે દુનિયા જોઇ ચુકી, 
એક મારી નજર, જેનું તારા પર રોકાણ છે... 

કદી દર્દ ઉઠે તો કરું છું યાદ 'ચેતન', 
કે તેના હરએક દીદાર રામબાણ છે... 

- ચેતન સોલંકી 'ગુમનામ' 

Gujarati Quotes by Chetan Solanki : 111023229
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now