આપણો માતૃભારતી પરિવાર ખુબ જ લાગણીશીલ, માયાળુ, બુદ્ધિશાળી, નટખટ, હોશિયાર એવા અનેકવિધ અવનવા વ્યક્તિત્વ થી ભરપુર એક પરિવાર છે.
હું આભારી છું કે મને આવો પરિવાર મળ્યો, જેમના થકી હું ઘણું સીખી શક્યો છું. એ માટે હું આ આખા પરિવાર ને દિલથી આભાર વ્યક્ત કરું છું.
આજે એક નવી વાત જાણવા મળી છે કે આપણી વચ્ચે એક એવું વ્યક્તિત્વ (શેફાલી) છે જે અંતર્યામી છે. મને થયું બધાને કામ આવશે એટલે બધા સાથે શેર કરી લઉ, જે પણ પરિવારના સદસ્યને આ પ્રકારનું કામ હોય અચૂક શેફાલી ની મદદ લઈ શકે છે...
મારાથી આ પરિવારના કોઈપણ સદસ્યને કોઈ દુખ થયું હોય તો મને માફ કરશો...
સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...
#Sweet beat Frdzzzzz