Gujarati Quote in Quotes by Deeps Gadhvi

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગગન માં વાદળાઓ એક થયા ડાડા સુરજ એ પણ વાદળા નુ અને પશુ ની મુંગી દુઆઓ સાંભળી ને વાદળાઓ પાછળ ઠંકાયા છે,

સાથે વીજળી ના ચમકાર થી  ગગન ગુંજતુ કરતુ કર્યુ છે અને સાથે પવન દેવ પણ ધીમે ધીમે વર્ષા રુતુ નુ આહવાન કરતા થયા છે,

ટેહુ ટેહુ કરતા મોરલાઓ પણ પંખ ફેલાવીને નાચી ઉઠ્યા છે અને કોયલો પણ મીઠો સુર આપીને મોર ને બીર્દાવે છે,

મલ્હાર ની કવીઓ કવીતા લખતા થયા છે અને લીલીછમ ધરતી નુ અને પહાડો નુ વર્ણન કરતા થયા છે,

મારો મેધરાજા રીજે માટે બ્રાહ્મણો પણ મેધરાજા ના શ્ર્લોકો નો ગાન કરતા થયા છે,

કવી હદય ચારણો પશુ માલઢોર ના હિત માં ભગવાન મેધરાજા ની પ્રાથનાઓ કરે છે આવો બાપ ! એક ધારો મારા હાલાર માં અને ધરતી ને લીલી કરી ને ઝરણા ભરો અપાર....

જય જગ્ગનનાથ...જય શ્રી કિષ્ના...જય માતાજી...

-deeps gadhavi


Gujarati Quotes by Deeps Gadhvi : 111023115
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now