આ વરસાદ નું થોડું સંબંધો જેવું છે...... યાદ કરીએ ત્યારે વરસે નહીં..... અને અચાનક નો ધોધમાર વરસી આપણને ચીઢાવે..... પણ.... અેનું એટલું સારું કે જ્યારે પણ વરસે શરીર ને આત્મા સુધી ભીંજવી દે....... અને હૈયા ને હેત ના હલેસે હરખાવી દે..... બાકી.... સંબંધોને તો હંમેશાં એકમેક પર વગર વરસાદે અવિરત આનાકાની માં વરસવાનું બહાનું જ જોઈએ છે.......મીસ. મીરાં.....