એક સુંદર મજાનો સંબંધ હસ્તે મોંઢે જાળવી શકતી વ્યક્તિ એટલે તું - મારી વ્હાલી પત્ની....
મને હમેશાં હસવાની તાકાત આપતી વ્યક્તિ એટલે તું - મારી વ્હાલી પત્ની....
મારા દરેક ગુસ્સાનો હસીને સ્વીકાર કરતી વ્યક્તિ એટલે તું - મારી વ્હાલી પત્ની.....
આજે આવી મીઠડી નો મધુર દિવસ છે.... માટે દીલ થી...
Happy birthday jan......
Dedicated@jigishaumangthakkar