Gujarati Quote in Whatsapp-Status by Hina Modha

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

 વરસાદ રૂપી મોસમ
 આભ રૂપી તેજ ને ખેંચી લાવી! 

 એકમેકમાં ભીંજાતા એવા 
 પ્રેમીયુગલો ની સેજ સજી લાવી! 

 ક્યાંક કોક વાદલડી હસતી હસતી વરસી જાણી
 ને ત્યાં જ કોઈ વિરહભરી મીરા એને રડતી રડતી પી જાણી!!! 

 ક્યાંક કોઈ વીજળી ચમકારા કરતી ચમકી જાણી
 ને આ જોઈ કોઈ માશૂકા ડરતી ડરતી એના આશિક ને આલિંગન   આપી જાણી!! 

 વરસાદ રૂપી પ્રેમભરી મોસમ
 બસ અવિરત રીતે એની ધરા ને પ્રેમ કરતા ના ધરાણી.. ના ધરાણી.. 

 -Hina modha

Gujarati Whatsapp-Status by Hina Modha : 111022977
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now