લખુ છુ આજે આ વરસાદ ને,
તને પામવા આજે આ ધરા તરસે છે.
તુજ ને પામવા આજે આ આભ અનેરો ગરજે છે,
તારી અેક જલક જોવા આજે હજારો લોકો તરસે છે.
જો તુ આવે તો ખિલી ઉઠે છે મારુ મન,
તારા વગર તો કયા હતી કોઈ ઉમંગ.
બસ આવ ત્યારે અેક નાનુ કામ કરજે,
જેની માટે લખુ છુ તેને અેક ફરિયાદ કરજે,
કે તારા વગર અધુરો છો હું,
તારા હોવા થી જ છુ હું.
આ પેગામ લઈ ને તુ જ જે,
જો અે ના માને તો તેને રિઝવવા ના પ્રયત્ન કરજે,
કે જે અેને કે પાગલ વરસાદ વિના ધરા અધુરી છે,
ને તારા વગર મારી આ રુતુ અધુરી છે....
~J.P~.......