Gujarati Quote in Story by Kanha

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક સ્ત્રી જયારે  લડતી, ઝધડતી, ગુસ્સો કરતી, ટોકતી, વારંવાર એકની એક વાત સમજાવતી, હક થી કંઈપણ બોલી દેતી, ધર ના સૌ ની નેતા બની નિયમો બનાવતી હોય........ ત્યાં સુધી સમજવું કે એ સૌનાં માટે જીવી રહી છે....... જ્યારથી એ નદી ની જેમ શાંત છતાં પણ વહેતી...... સૌની હા માં હા મિલાવી...... સૌનાં માટે થોડું હસી લેતી...... અને આપણી દરેક। વાત ને સરળતા થી સ્વીકારી જીવનમાં આગળ વધતાં શીખી જાય ને સાહેબ....... ત્યારે સમજી લેવું કે  એણે હવે...... પોતાનાં માટે જીવવાનું  શરૂ કરી દીધું છે........ મીસ.મીરાં......

Gujarati Story by Kanha : 111022911
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now