કેમ આવું બને છે..
શું થાય છે જ્યારે ભરોસો જીતવા માં આવ્યો હોઈ
એ જ ભરોસો તોડે છે..
ક્યારેક તો એવું કેમ બને છે કે જેમને પ્રેમ કરીએ
તેં એક તરફ બતાય જાય છે..
શું તકલીફ છે લોકો ને આપની વફા થી
કેમ આવું બને છે...
જે હસવાની કોશિશ કરે છે એ જ કેમ
દગો કરી ચાલ્યું જાય છે
વિશ્વાસ થી બનેલા સંબંધ ને કેમ બ્લોક કરી દેવાઈ છે..
કેમ આવું બને છે ...