સમણુ પણ બંધ આંખો ને રડાવી ગયુ જ્યારે એ સમણુ પલ ભર નુ મહેમાન થઇ ને વહિ ગયુ,પણ શુ કરુ એ દિલ એ સમણા નુ જે સમણુ હવે રોજ એમને જોવા ની જંખના માટે તડપતુ રહિ ગયુ,
સમણા માં કોણ જાણે એમના માં સુંદરતા કોણ ભરતુ હશે કેમ કે કાયમ ને માટે મારા મન મંદિર માં સમાય ગયુ...
copyright by-
એક પ્રશ્ન મારો પણ...
-deeps gadhavi