Gujarati Quote in Story by Writer Dhaval Raval

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એવું નથી કે રાત્રિ ના જ સપના આવે 
ક્યારેક તો નજર ની સામે હોઈ છતા એ સપનું જ હોઈ...

એવું નથી  વિશ્વાસ પોતાના પર જ થાઈ છે 
અમુક વાર  
અજાણ્યા પર પણ અતૂટ વિશ્વાસ થઈ  જાય છે..

એવું નથી કે ભોજન થી જ પેટ ભરાઈ 
અમુક વાર દર્દ ની ભૂખ થી પણ પેટ ભરાઈ જાય છે..

એવું નથી કે ખરાબ લોકો ના જ સમય આવે છે 
અમુક વાર સારા  નો  સમય પણ આવે છે 
પણ એ સારા હોવા ને લીધે કોઈ નું ખરાબ નથી કરતા..

લેખક ધવલ રાવલ 

Gujarati Story by Writer Dhaval Raval : 111022833
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now