Gujarati Quote in Shayri by Radhika Patel

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઘણું લખવું છે પરંતુ શબ્દો  છુટ્ટે છે
ઘણું કહેવું છે પરંતુ જીભ અટકે  છે
તારી સાથે રહેવું ઘણું છે,  પરંતુ તારો સાથ ખુટે છે
સમય રેતી ની જેમ સરકે છે, પરંતુ, તારા માટે આજ પણ મારુ દિલ ત્યાંજ અટકે છે
ઘણું લખવું છે પરંતુ શબ્દો  છુટ્ટે છે
ઘણું કહેવું છે પરંતુ જીભ અટકે  છે
હું કહી શકતો નથી તને મારા દિલ ની વ્યથા, આજ તારું જીવન તું બીજા સાથે ઉજવે છે
નથી શબ્દ તને કેવા માટે, શબ્દો  છુટ્ટે છે
ઘણું કહેવું છે પરંતુ જીભ અટકે  છે
તારી સાથે રહેવું ઘણું છે,  પરંતુ તારો સાથ ખુટે છે

Gujarati Shayri by Radhika Patel : 111022786
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now