વર્ષો ના વર્ષ લાગશે.....
તમારી ટેવ છે એવી એક ક્ષણ માં રુઠી જાઓ તમે
એને મનાવવા બેસુુ તો વર્ષો ના વર્ષ લાગશે....
થયા છે એટલાં ઝખમો નથીં કયાં હૃદય કોરું
ઝખમો રુુુઝાવા બેસુું તો વર્ષો ના વર્ષ લાગશે....
હૃદય વેેેરાઈ ગયું છે મારું ઈંતેજારી માં તમારી
દુુખડા વીણવા બેેેસુ તો વર્ષો ના વર્ષ લાગશે....
તમે ચાલ્યા ગયા કહ્યા વિનાં મને કહેવા કે લખવા બેસુું તો....
વર્ષો ના વર્ષ લાગશે......